થઈ ગયો
અમદાવાદમાં આવીને અનુભવ કડવો થઈ ગયો...
મળ્યું એક હાસ્ય ને હું કુમળો થઈ ગયો...
એને કહ્યું હું સાથે છું અહીં નહીં તો તહીં ને ભાર હળવો થઈ ગયો...
વાતો મા આવી એની હું તગડો થઇ ગયો...
ગામ છોડી મારુ હું ભગોડો થઈ ગયો...
થયો અનુભવ દિલને ને હું ગળગળો થઇ ગયો...
ના શીખવાનું શીખી ગયો ને અનુભવ કડવો થઈ ગયો...
લિ. વિજયસિંહ (રામુ)