ઘાવ મારા રોજ ઊંડા જાય છે
વેદના મારી કદી સમજાય છે !
આપે છે સ્મિત એવું નિત થાય છે ,
શું ગઝલ હોઠે તારા વંચાય છે ?
લટ ને ગાલો પર રહેવા ના દે તું ,
છોકરા ભોળા બહુ લોભાય છે !
આપને જોયા પછી શું થાય છે !
ક્યાં પછી બીજું મને દેખાય છે !
જાનથી પણ આપ વ્હાલા છો મને,
જાનની પરવા તને ક્યાં થાય છે !
I'mr White 👽
For👑Always Happy❤️