! હરોડ ની ભુખ !
*મોસમ નાં ટીપાં ટીપાં મને તલખણા કરે. છે...
*તારું અસ્તિત્વ એ તારી મોટી ઓળખ.
"કર શબ્દો માં કડવો તાર.
*તારું અસ્તિત્વ નથી, ગીફટો ની હરોડ માં.
"કર શબ્દો માં કડવો તાર.
*તારું અસ્તિત્વ નથી, જોડણી નામ જોડવામાં.
"કર શબ્દો માં કડવો તાર.
*તારું અસ્તિત્વ નથી, લાઈક ના કે કોમેન્ટ માં.
"કર શબ્દો માં કડવો તાર.
*તારું અસ્તિત્વ નથી લખ દેખાય એ.
*આપો આપ તારા નામનો સંદેશો બનશે..
*દેખતી બપોર*