જિદ્દી બાળક...Rohit... લિખિત વાર્તા "અસુર વેબ સીરીઝ રિવ્યૂ..." માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19885888/asur-web-series-review
Special Ops., The Raikar Case અને બીજી ઘણી વેબ સિરીજ છોડી મને (ASUR) અસુરનો રિવ્યૂ આપવો વધારે જરૂરી લાગ્યો. કારણ કે મારી અને તમારી સાથે એવી ઘણી ઘટનાઓ ઘટી હશે કે ઘણી સ્થાપિત વ્યક્તિઓની પણ "Dark Side" જોવા મળી હોય, જે દરેક વ્યક્તિમાં ક્યાંકને ક્યાંક છુપાયેલી હોય જ છે. કદાચ આ જ અસુરીય ગુણ સમય અને સંજોગોને આધીન થઈ જે તે વ્યક્તિ પોતાની શક્તિનો ઉપયોગ કરી એ "Dark Side" સાચી છે એવો બતાવવાનો પ્રયત્ન કરે છે અને એ દરમિયાન એ પોતાના અને પોતાનાઓના ફાયદા માટે બધુંજ અયોગ્ય પણ યોગ્યતા માની નીતિમત્તાને એકબાજુ મૂકી ધાર્યું કરવા લાગે છે.
યોગ્ય પ્રતિભાવ આપશો...
જય શ્રી કૃષ્ણ...