તોફાની હોઉં એ સારી વાત છે પરંતુ એના માટે પ્રેમ નું લાઇસન્સ પણ જોઈએ. હા, તોફાનો એમની સાથે જ થાય જે તમને પ્રેમ કરે છે. જેમ કે ♥️તોફાની કૃષ્ણ♥️
નહીં તો તમે સામે ની વ્યક્તિ ની નફરત ના પાત્ર બની જાઓ. જેમ કે ઓનલાઇન કે ઓફલાઈન છેડતી કરનારા મજનુંઓ. 😈🤡
સંભાળી ને તોફાનો કરતાં પેહલા પ્રેમ નું લાઇસન્સ લઈ લેજો..
Follow ♥️
#nish
#krishnapremi
#Naughty