જો પ્રેમ હતો સાચો પ્રથમ તો બીજો થયો કેમ..બીજો થયો પ્રેમ તો પણ વાંધો નથી.. પણ પહેલો યાદ રહ્યો કેમ આ પ્રેમ...વ્હાલ કરતા રાહ માં અને સાથ કરતા વધુ યાદ માં વહી જાય છે આ જીવન...અતીત ને વળી ક્યાં હોય છે અંત જરા યાદ કરો કે ફરી થાય છે જીવંત...તમે આપો અંધારું આપનું અમને.. અમે દીપક માં આપશું અજવાળું તમને...કેટલાક તારા સિતારા ની ચમક જતી નથી, કેટલીક યાદો ની ખનક જતી નથી,સ્નેહ થી જોડાયેલા પવિત્ર સબંધ ની દૂર રહી ને સુવાસ ઓછી થતી નથી...બહુ દિવસ થી હેડકી નથી આવી, ભૂલવા વાળા તારી તબિયત તો બરાબર છે ને..ફરી જોર જોર થી ધબકવા લાગે છે આ હર્દય જ્યારે પણ કોઈ આવી ને કહે છે તને યાદ કરે છે મિત્રતા...મિત્રો ની...શ્વાસ ના સરનામે મળી લઈશ તમને,જિંદગી ના સરવાળે મળી લઈશ તમને મિત્રો.. ભગવાન માંગશે હિસાબ ખુશ ખુશાલ જિંદગી જીવ્યા નો,તમારી લાગણી નો ભરપુર ખજાનો બતાવીશ મિત્રતા નો..ખુશ ખુશાલ જિંદગી જીવ્યા નો આનંદ પામી લેવાય છે મિત્રો સાથે જોડાયેલા રહી ને પોતાના બનાવી ને સ્નેહ વ્હાલ અને લાગણી થી...🌹🌹🌹ધન્યવાદ💐💐 જય જીનેન્દ્ર🙏🙏