#તોફાની
ઓ જિંદગી તુ પણ કેટલી અજીબ ને તોફાની છે...
કેવું કહેવાય જિંદગીમાં કયારેક એવા લોકો સાથે પ્રેમ થાય છે જે એક્દમ સાચો અને નિર્દોષ હોય છે
જે પ્રેમને આપણે મેળવી શકતા નથી
કદાચ મળી જાય તો પણ કોઈ કારણોસર આખી જિંદગી નિભાવી શકતા નથી
જે આપણને જિંદગી ની સૌથી ખાસ પળો માણવા આપે છે
જે આપણને સાચા પ્રેમ નો સાચો અર્થે સમજાવે છે
જેની સાથે જિંદગીની ખૂબસૂરત પળો માણવા મળે છે
જાણતા તો હોઈ એ છીએ કે એના થી ખાસ કોઈ નહીં જ મળે
કોઈ કારણોસર એ લોકો નો સાથ છૂટી જાય છે
પણ એની સાથે વિતાવેલી બધી જ પળો અને યાદો કયારેય ભૂલાતી નથી..