કેવા કેવા માણસો આ જગતના જીવવા માટે કઈ હદ શુધી નથી જતા? હદ તો ત્યા થાય કે કોઈને જીવન ભર નો દર્દ આપી નવી દુનીયા વસાવતા પણ નથી ભુલતા, કેવા હશે આવા લોકોના મન અને કેવી રીતે ચાલતો હશે જીવ આ હદે જતા..
હે ભગવાન જ્યારે જ્યારે યાદ કરુ આ વાત ખુદ થી નફરત થાય કે કયા રદય લગાડયું ખોટા કામનું દજાડયું..જયા માનવતા નામે જીરો પણ હેવાનીયતમા નંબર પહેલો.