તું પ્રોમિસ નિભાવી ન શકે તો ,
તો પ્રોમિસ કરવાનો અર્થ શું ?
તું સાથ આપી ન શકે તો ,
તો સાથ આપીશ એવું કહેવાનો અર્થ શું ?
તું જો લાગણીને સમજી ના શકે તો ,
તો પ્રેમનો અર્થ શું ?
તું શબ્દો ના સમજી શકે તો ,
તો પ્રેમનો અર્થ શું ?
તારે રહેવું ન હતું તો ,
તો તારા આવવાનું અર્થ શું ?
Dhara vyas
#અર્થ