#અર્થ
પ્રેમ માં કેમ શોધે છે ભૂલો ને?
સપના માં કેમ શોધે છે સત્ય ને?
લાગણી માં કેમ શોધે છે,હિસાબ ને?
પૈસા માં કેમ શોધે છે, મીઠાશ ને?
મિત્રતા માં કેમ શોધે છે , રક્ત ને?
શબ્દો માં કેમ શોધે છે,અર્થ ને?
લાગણીઓ માં કેમ શોધે છે, ભાષા ને?
..... ..Mahek parwani