" અર્થ "

લખવા નો પ્રયત્ન સૌ કરે પણ;

એ પ્રયત્ન ક્યાં સૌને ફળે છે.

હું તો બસ લાગણીઓ લખું ને;

સૌને અનોખો #અર્થ મળે છે.

- યોગેશ બી ઠક્કર 😊

#અર્થ

#જોવા માટે ક્લિક કરો

Gujarati Blog by Yogesh DB Thakkar : 111449592

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now