વાત સંસ્કારની કરતા હો તો એક ઉદાહરણ આપું..
કૈકૈઈ જેવી માના કોખે જન્મ લેનાર અને તેનું ધાવણ ધાવનાર પણ ભરત જેવા મહાપ્રતાપી આદરણીય સત્યવાન અને ભારત વર્ષ મા ત્યાગ અને મહાનપુરુષના દાખલા પુરો પાડનાર દીકરો જન્મે છે, એક માની કોખે રાવણ જેવો મહા પાપી , વીભીષણ જેવો ધર્મનીષ્ઠ અને કુભકર્ણ જેવો કર્તવ્ય નીષ્ઠ દીકરા જન્મે છે.
એટલે દુધ અને ધાવણની વાત કરવી યોગ્ય નથી, અને મા બાપને દોષ દેવો ઉચીત નથી, વ્યક્તી તેના કર્મ થી ઉંચ કે નીચ બને છે જન્મ થી નહી,
Raajhemant