કંઈ ચાહ્યું મેળવ્યું એ તો બરાબર છે, પણ કોઈ આપણું માન સન્માન અને ખુશી ચાહી આપણને સ્વીકારે , પણ આપણે તે પર હક જમાવી પ્રોપર્ટી માનીએ તે કયાનો ન્યાય , ખુશી આપણી નહી તેની હોવી જોઈએ જે આપણને વફાદાર છે. નહીતર આ જગતમા કોણ કોના માટે જીવે છે, અહીતા બધા પોતપોતાના સ્વાર્થ માટે જ જીવે છે.
Raajhemant