કોઈની દોષ્તી કે પ્રેમ પામવા હું પાછું વળી ને જોતો નથી કે મે શું શું છોડયું , ત્યા સુધી કે તેને જીતાડવા તેની ખુશી જોવા મારી હાર પણ મે સ્વીકારી હશે. નફરતોથી નહી પ્રેમને પામવા પ્રેમજ આપવો પડે, અને એ પણ સાચા મનથી પ્રસન્ન થઈ, અને હારવા માટે મને મારી મર્યાદા પણ નડતી નથી, કારણ કે પ્રેમથી મોટી ખુશી, ધર્મ કે કશું પણ નથી,
Raajhemant