જિંદગીનો અર્થ સમજુ;
ત્યાં તો આખી જિંદગી પતી જાય છે,
લાગણીઓની ભરતીને માણું;
ત્યાં તો ઓટ આવી જાય છે,
સંબંધોના ગૂંચમણા ઉકેલું;
ત્યાં તો સંબંધ પતી જાય છે,
આંખનો એક પલકારો મારૂ ને;
ત્યાં તો અહીંયા બધું જ બદલાઈ જાય છે,
સાહેબ, જિંદગી જીવવી એમ સહેલી નથી.
- DB Note✍️
#અર્થ