#અર્થ
#Click to see
અર્થસભર શબ્દો ધણું સમજાવી જાય છે
ક્યારેક બોલાયેલા શબ્દો ના ઘણાં અર્થ છે
જે પછી થી સમજાય છે...
શબ્દો ની આ આંટીઘૂંટી માં રચાય જાય છે ક્યારેક પ્રેમ તો ક્યારેક ભ્રમ...
ક્યારેક દોસ્તી તો ક્યારેક દુશ્મની...
ક્યારેક સબંધો તો ક્યારેક વિચ્છેદ...
માટે જ શબ્દો ના અર્થમાં અનર્થ ના થાય તે સંભાળવું...