એક ભાઈ જો પોતાની પડખે ઉભો હોય તો દેવરાજ ઈન્દ્ર ને પણ હરાવનાર રાવણ ને હરાવી શકે છે,
એક ભાઈ જો વિરોધમાં હોય તો અઢળક તાકાત હોવા છતાં પણ હારી જવાય છે તે વિભિષણ સાબિતી આપે છે,
એક ભાઈ પોતાની બહેનના અપમાનનો બદલો લેવા સાક્ષાત શ્રી હરિ રામ સાથે પણ યુધ્ધ કરતાં અચકાતા નથી તે લંકાપતિ રાવણ સિદ્ધ કરે છે .
👬🏻 Happy brother day👬🏻