Gujarati Quote in Motivational by મોહનભાઈ આનંદ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#નસીબ

ભગવાન કોઈ ના પાપ કે પૂણ્ય કર્મ લેતા નથી,
દરેક જીવને પોતાના જ કર્મ પ્રમાણે જે કર્મ પરિપક્વતા
બાદ ભોગવવાં પડે છે , તેને પ્રારબ્ધ કે નસીબ કહ્યું છે.

શ્રી મદ ભગવદ ગીતા
==============================

નસીબ તમારા કર્મો નો પરિપાક છે,
ક્રિયમાણ જ વર્તમાન કર્મ આજ છે,

સંગ્રહ થાય છે, ઉપભોગ સંચિત એ,
તેના પર સ્વરૂપ, પ્રારબ્ધ નસીબ છે.

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111446363
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now