.....: હે અસત્ય તું ભલે તારી જાતને મહાન અને i am something માનતું હોય પણ એ ન ભૂલવું જોઈએ કે સત્ય કાળ કોટડીમાં પણ પ્રકાશિત હોય છે.
અસત્ય: આ વાતનો કોઈ મતલબ નથી તમે બધા જાણો જ છો કે અત્યારે જેની બહુમતી હોય એની જ વિજયગાથા હોય છે.
અને બીજું કે સત્ય સમય વિત્યા પછી #પ્રકાશ ફેલાવે તો શું કામનો.