આજે શનિ પ્રાગટ્યદિન છે . ભવિષ્ય પુરાણ પ્રમાણે બહુજ શનિપિડા માટે અતિ ઉત્તમ અલભ્ય શનિ ગાયત્રી મંત્ર રોજ 5 માળા કરશો શનિદેવની કૃપા બનશે
તેમજ આજે કાળી વસ્તુ જુના જુતા તેમજ ગરીબને માન પુર્વક યથાશક્તિ ભોજન. તેમજ રુદ્રાક્ષની માળાથી શનિ ગાયત્રી મંત્રની માળા શનિ દેવ પ્રસન્ન થશે
ૐ ભગભવાય વિદ્મહે મૃત્યુ રુપાય ધિમહિ શૌરીહિ પ્રચોદાયત !!