Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સુખ મળે જીવનમાં જ્યારે
એ સુખ ને માણવાનું #શીખો
અગર આવી પડે દુ:ખ તો
દુ:ખ માં પણ હસવાનું #શીખો

પ્રેમ મળે જો સાચો તો
પ્રેમ માં કુરબાન થાતાં #શીખો
જો દિલ તુટે તમારુ તો
પોતાને સંભાળતાં #શીખો

દુ:ખ મળે કે સુખ, પ્રેમ મળે કે નફરત
જન્મ લીધો છે આ ભવ માં
તો આ ભવસાગરમાં
હસતા મુખે જીવવા નું #શીખો

માનવ જીવન નહીં મળે ફરી થી
જીંદગીમાં ક્યારેક માનવ બનતાં #શીખો
જીવન મળ્યું છે સંસારમાં
સંસારમાં "વિનોદ" થી જીવતાં #શીખો


#શીખો

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111444155
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now