ફુલો જોડે થી મહેકતા શીખો,
ઘડિયાળ ના કાંટા જોડે થી સતત પરિશ્રમ કરતા શીખો,
ગરુડ જોડે થી આકાશ માં ઉંચે ઉડતા શીખો,
સિતારા જોડે થી અંધારામાં પણ ચમકતા શીખો,
સુયૅ જોડે થી પોતાની અગ્નિ માં બળતા શીખો,
શુન્ય જોડે થી કોઈ પણ વસ્તુ ની કિંમત વધારતા શીખો,
રબર જોડે થી બીજા ની ભુલ ને ભૂસીને સુધારતા શીખો,
લાકડા જોડે થી પોતે બળી ને બીજા ને અજવાળું આપતા શીખો....
#શીખો
લી:જય મોદી