Gujarati Quote in Poem by Khushi Trivedi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હે પ્રભુ અમારાં પર કૃપા બનાવી રાખજો
આપતિઓ અને અંધકારમાં પણ ઉમ્મીદ નો દીપ પ્રગટાવી રાખજે.

હે પ્રભુ અમારી પર કૃપા બનાવી રાખજો
ક્ષણ પ્રતિક્ષણ ધ્યાન ધરું તારું
તારાથી જ આ વિશ્વ સફળ છે
આ તારા ને પણ ચમકાવી રાખજે
હે પ્રભુ અમારાં પર કૃપા બનાવી રાખજો

જો પાપ થાય તો રોકી રાખજે
દરેક પુણ્યનો માર્ગ અમને આપજે
તમારો પ્રેમ આમ જ વરસાવી રાખજો
હે પ્રભુ અમારાં પર કૃપા બનાવી રાખજો

અમારા માટે જ્ઞાન નો માર્ગ વિસ્તૃત કરજે
તારા ચરણોમાં હંમેશા અમને રાખજે
અજ્ઞાનતાથી અમને બચાવી રાખજે
હે પ્રભુ અમારાં પર કૃપા બનાવી રાખજો


#રાખવું

Gujarati Poem by Khushi Trivedi : 111442617
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now