એક વાત કેહવીતી તને ....
તને ગમશે કે કેમ ??
હું આકાશ બનુ ને તુ પતંગ ....
તને મારામાં સમાવુ ગમશે કે કેમ ??
કે પછી બનુ હું દોર ને તુ પતંગ ....
તને મારી સાથે બંધાવુ ગમશે કે કેમ ??
હું બનુ ફિરકી ને તુ પતંગ ....
પણ પછી તને મારાથી દુર આભમા જવુ ગમશે કે કેમ ??
ચાલ ને હું બનુ કીન્ના ને તુ પતંગ ...
ક્યાંક હું જાઉ કપાઈ તો પણ તુ હેમ-ખેમ...
#પતંગ