તું છે સિંહણ નું ધાવણ ધાવનાર
તું જાગે ને દેશવાસી ઊંઘે
તું ભોગવી શક્યો નહીં પ્રેમ પતિ, પિતા તણો
તું છે દેશવાસીઓનો ભરથાર, તાત
તું માંણી ન શક્યો દિવાળી, હોળી઼... તહેવાર
તું તો જંગમાં મજાને માણનાર
તું તો વિશાળ પરિવાર નો લાડકો પુત્ર
તું મોહ્યો ભૂમિ તણાં સંરક્ષક માં
તું છે દેશની આણ ઓ શૂરવીર...