એ નયનોનાં જળથી જ્યારે કાજળો ભીની થઇ ,
ન જાણે તે અપાર સ્નેહની શરૂઆત થઈ..
એ ભીનાશની હેલી જ્યારે દિલમાં ગાંડીતૂર થઈ ,
ન જાણે પાનખરમાં પણ અતિવૃષ્ટિ થઈ..
જ્યારે ભર ઉનાળે તેની આંખો શુષ્ક થઈ ,
ન જાણે ત્યારે આકસ્મિક પ્રેમની શરૂઆત થઈ..
ભરી મહેફિલમાં ઓચિંતી એક નજર પડી ગઈ ,
ન જાણે હોઠો પર મલાઈ પણ થીજી ગઈ..
જ્યારે એની #અંતર્મુખી પ્રતિમાની ઝાંખી થઈ ,
ન જાણે બધી ફિતરત પણ હકીકત થઈ...
જ્યારે પ્રથમ મિલનની ઘડી આવી પહોંચી ,
ન જાણે ડાબી આંખ કલરવ કરતી થઈ..
I'mr White 👽
For👑Always Happy❤️