વાત છે એક નાની પરી ની આવી છે નદીયો અને સાગરના દેશમાંથી , દીલે નાદાન સ્વભાવે કોમળ અને ભાવુંક , અતી ચાંતુર પણ મન સાફ, બાળપણ ના સાથી ની દોષ્તીની દીવાની પ્રેમ શું તે કયાથી ખબર એતો બસ દોષ્તીની દીવાની , હસવું ખીલવું ..હસવું હસાવવું અને બસ કીલ્લોળ કરતા બધાને ગમવું, મન મોહક સ્વભાવ એવો, જાણે સોધતો હોય તે પરીઓની રાણી, જીવનની તલાસ એ , મન મોહ્યું બન્ને નું એક બીજામા કયા ના પંખી કયા ભેગા થયા , જયારે મન ને કયાય ફાવે નહી રુદન છાનું રહે નહી, બહું સમજયા બન્ને પ્રેમી પણ ના સમજ્યું યદય એક બીજાનું , બસ ઝંખે એક બીજાને એ, દુનીયાની દુનીયાદારી , રસમો અને રીવાજો કયા થવા દેશે એક બીજાને શક્ય ના હતું જીવન ભર સાથે, શું રહેશો ઓરતા અધુંરા? બહું સમજ્યા એક બીજાને, ઘરપરીવાર અને સમાજને પણ, તેથી સમજ્યા વધું તે એક બીજાને , હસતા મોએ બન્ને સમજયા આ ભવ નહી રહેવાય સાથે દોષ્ત , ચાલો જીવી લઈએ આપણ , એક બીજાની મર્યાદામા રહીને , રહીશે સાથે જયા સુધી રહેવાય સાથે, એક બીજાની માન પાન ઈજ્જત સાચવીને , તારી ખુશીમા હું ખુશ, મારી ખુશી મા તુ રહેજે ખુશ, શુ કરીએ તારુ મારુ મન તો આપણા મળીને થયા એક, બન્ને સમજદાર ને શાણા રહેછે ખૂશ એક બીજાને જોઈ , કાલે જે થવાનું થાશે, જીવી લે છે દરરોજ જીવ ભરીને જીવન, રહે દુર કે પાશે પણ હૈયા બેવના એક, છાટા ના ઉડે એક બીજાપર એટલો પવીત્ર બન્નેનો સંબંધ, કાલનો સુરજ શું બતાવસે એતો હવે પડશે કાલે ખબર..પણ રાધા કીશન જેવી કહાની છે આ ભાઈ, કાજલ છે રાધા , અને પાપણ છે કાનો