"શેષ"
🙎🏻♂️તમેજ શેષ છો, તો પછી સિદને માનવ તુ આટલા બધા સરવાળા(+) અને ગુણાકાર(X) કરે છે આખી જીંદગી !!!!..🤷🏻♂️
💁🏻♂️ક્યારેક પોતાની 🧘🏻♂️🧘🏻♀️જાતના ભાગાકાર(/) પણ કરી જો,..( /🙎🏻♂️)"શેષ" તો તુજ બાકી હોઈશ આ જગતમાં,🤔
"શેષ ને વિશેષ ના હોય.. પણ અલખ નિરંજન જ હોય🧖🏻♂️"