Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખાલીખમ ભાસે છે, ના જાણે કેમ?
શૂન્યમાં સરી જતું, હોય જાણે કેમ?

અકથ્ય છે વેદના, સંવેદના શબ્દ માં,
મૌનમાં આવૃત થતું,હોય જાણે કેમ?

મમત્વ ની પીંછીથી , કરી છે રંગોળી,
માન્યું અસ્તિત્વ હતુ , મારું જાણે કેમ?

બેદરકારી નથી, ચીવટપૂર્વક જીવ્યાને,
ખૂદ અજાણ થતું , જીવન જાણે કેમ?

બેદખલ કરી શકે ના કોઈ, અસ્તિત્વને,
છતાં દખલ અંદાજ ,હોય જાણે કેમ?

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111432783
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now