નામ તો હેમંત છે, લખવાનો શોખ છે માટે લેખક ગણી લો, રહું છું મારા ચાહકોના રદયમાં , અને શોધવો હોય મને તો સોધજો જયા પ્રેમ ભાઈચારો અને માનવતા દેખાતી હોય , બાકી અમે તો મુસાફીર આજે અહીયા કાલે કયાય બીજે, બસ છે આ પરીચય મારો કારણકે હું તો એક વીચાર છું..રાખશો જીવંત ત્યા સુધી તમ રદયમાં અને વહેવારમાં .
Raajhemant
#પરિચય