સૂર્યોદય થતાની સાથે સિંહ એવું વિચારે છે કે જો હું શિકારે નહિ જાવ તો મારા બચ્ચા ભૂખ્યા મરશે અને હરણ એવું વિચારે છે કે જો હું સિંહ કરતા ઝડપથી નહીં દોડે તો મારા બચ્ચા ભૂખ્યા રહેશે,
આમ માનવી પણ સૂર્યોદય થતા ને નહીં દોડે તો તેના હિસ્સાનો લાભ કોઈ બીજો ઉઠાવી જશે! એમાં કોઈ શક નથી!!!
#Hunt