Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માં છે તો મમતા છે
માં છે તો પ્યાર છે
માં છે તો સંતાન ને
સુખ શાંતિ અપાર છે
માં છે તો ઘર માં
હર રોજ તહેવાર છે
માણસ ની શુ વિસાત અહીં
રબ ને પણ માં જરૂર છે
જો લેવો એને અવતાર છે
માં ના આશિર્વાદ થી
દુખ દર્દ નો થાય નાશ છે
માં છે તો જીવન સાર છે
બાકી
માં વિના સુનો સંસાર છે
...✍️વિ. મો. સોલંકી "વિએમ"

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111429269
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now