Prem_222: માતા પિતાના આશિર્વાદ...માંથી...#વધવું
મારે જીવન માં હજુ ઘણું બધું આગળ વધવું છે,
માતા પિતાના આશીર્વાદ લઈને જગ આખું જીતવું છે,
સહ પરિવાર સાથે રહીને સુખ દુઃખ મા સાથ આપવો છે,
માતા પિતાના આશીર્વાદ લઈને જગ આખું જીતવું છે,
નિત્ય ક્રમ તો કરતા રેવાના પ્રગતિમા ન કોઈ બધા છે,
માતા પિતાના આશીર્વાદ લઈને જગ આખું જીતવું છે,
ધર્મ કર્મ નિયમનું પાલન કરતા દરેક કાર્ય પ્રભુનું કરવું છે,
માતા પિતાના આશીર્વાદ લઈને જગ આખું જીતવું છે,
પ્રેમના સત્ય પથ પર ચાલી ને બધું જ હાંસિલ કરવું છે,
માતા પિતાના આશીર્વાદ લઈને જગ આખું જીતવું છે,
કોણ કહે કે આ રસ્તે સફળતા મળવી બહુ મુશ્કેલ છે,
માતા પિતાના આશીર્વાદ લઈને જગ આખું જીતવું છે,
ડગલે ને પગલે કંટક વાગસે શું એ વાત કોઈથી અજાણી છે,
માતા પિતાના આશીર્વાદ લઈને જગ આખું જીતવું છે,
વધતા રહેવું ચાલતા રહેવું આગળ એ મંત્ર મંજિલ સુધીનો છે,
માતા પિતાના આશીર્વાદ લઈને જગ આખું જીતવું છે.