*પ્રભુને મળવા ગયો,ને*
*રસ્તો ભૂલી ગયો* . *માણસ તો બનવા ગયો*, *પણ .....પ્રેમ ભૂલી ગયો* .
*પરિવાર ને પામવા ગયો* *ત્યાં* *ખુદ ને ભૂલી ગયો* , *પૈસા ને પામવા ગયો*,
*તો..પરિવાર ને ભૂલી ગયો*.
*જિંદગી ની દોડ માં હું ઉમર ભૂલી ગયો*, *અને ઉમર યાદ આવી ત્યારે*,
*હું જીવન ભૂલી ગયો*
Good morning friends....