શોરી પહેલા કહુ છું અને પછી રદયને તમારા છંછેડું છું? પરમીશન વીના પુછું છું માટે શોરી કહું છું...રદયને છંછેડવાની ભલે સજા આપજો ..પણ પુછું છું....કેમ આટલો દર્દ ????
દુખને કે દર્દ ને તાકાત ન બનાવી શકાય???
હસતા રહેવું તે તો શારી બાબત છે, પણ ભગવાને બનાવેલી એ અનમોલ અને જીવન ભર સુંદર રહેનાર અને જયા ભગવાન આત્મા રુપે વસે છે તે રદયને આમ કા દુખી કરી આત્મા ને દુભાવો????
દુનીયામે કીતને ગમ હૈ, મેરા ગમ કીતના કમ હૈ, લોગો કા ગમ દેખા તો મે અપના ગમ ભુલ ગયા...
યાર લોકો માટે જીવીતો દેખો..પરઉપકાર એ પણ નીસ્વાર્થ કરી તો દેખો..
પોતાના માટે તો બધા જીવે બીજા માટે જીવી તો દેખો..
આમતો હસતા ચેહરા પાછળ આખોમાં ઉતરીને દેખો એ ગહરાઈમાં કેટલી તડપ હોય છે...
સાગરને પુછો એ તેની જગ્યા નથી છોડી શક્તો,
હજારો લોકોનો આશરો છે..છતા ખારો જહેર છે..
નદીયો આવે સમાઈ જાય ...તો કેટલીય કુવારીકા બની અધ્ધ વચ્ચે રેતમા સમાઈશજાય,
શું ચાહના શુ આશા ? શુ નીરાશા?
કયા રહેવું પડે કેમ રહેવું પડે, કેમ જીવવું પડે ? કોણ જાણે?
આવે સમંદરમાં ઓટ અને હજારો લહેરો અને ઉછાળા ..કઈ અગન જવાળાના વાદળ બની કયા જઈ વરસે કોઈ ન જાણે..
પૂછે કોણ સાગર ને શૂં કામ દુર જાઈ રડે..
અને કોણ ગહરાઈમાં જાઈ જુએ કે કેટલી વીશાળતા તેમ છતા કેમ એકલો.
Raajhemant