કુટુંબની તસ્વીરમાં,
જેમણે જીવન ભર્યું.
સાંજ પડ્યે, ઉદાસ થયો.
કેવો આ ચહેરો?
કેટ-કેટલાય પ્રયત્નો કયૉ
અને કેટલીય આફતોનો સામનો કયૉ
કરુણાશીલ દૃષ્ટિથી
કયાં જોઈ પોતાની હથેળી?
મહેનતથી પ્રતિબિંબિત
કરે છે ઘટાદાર ઉભરી આવે છે
કેવો આ ચહેરો?
ઘાત અને પ્રતિક્રિયાઓથી
તે રમતો રમતો રહે છે
ઉંમર ઘસી ઘસીને દીધી
સુકી વાટ તેલમાં
સપનાઓ એ જ ઉમ્મીદ પર
સત્ય પર કેમ ના ઉતયૉ
સાંજ પડયે ઉદાસ થઇ ગયું
કેવો આ ચહેરો?
#ચહેરો