અનુભવવું હતુ લાગણીનું એ વળગણ જે તારામાં હતુ,
અનુભવવી હતી પ્રેમની એ વર્ષા જે તારામાં હતી,
અનુભવવું હતુ સ્પર્શનું એ સ્પંદન જે તારામાં હતુ,
અનુભવવી હતી વિરહની એ વેદના જે તારામાં હતી,
પરંતુ સૌપ્રથમ......,,,,,,
અનુભવવા હતા તુજ હ્રદયનાએ ધબકાર જે મારામાં હતા.💞💞💞