અનુભવી નથી દેશદાહ ની લાગણી
કારણકે એ તો જન્મ થી હૃદય માં રહેલી છે
અનુભવ થાય છે અસહ્ય દુઃખનું
જયારે આ વીર -જવાન રોજ શહીદ થાય છે.
છતાં એમનો જુસ્સો એનો એ જ છે.
આ વીરો ની શહાદત ને માન આપજો..
આ દેશ ની અખંડિતતા ને જળવજો..
આ દેશ નહીં માત્ર હિન્દૂ કે મુસ્લિમ નો..
આ દેશ છે ભારત વાસીઓ નો..
બોર્ડર પર તો જવાન છે દેશ ની રક્ષા માટે..
પણ દેશની અંદર એકતા પડી જવા ના દેતા..
દેશ ની એકતા ને સાચવીને દેશને કામ આવો
અને આ વીરો ને સાચી શ્રાધ્ધજલી આપ્યે..
#જય હિન્દ
#અનુભવવું