Gujarati Quote in Poem by પ્રેમની_પુરણપોળી️️

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ધન્ય ધન્ય #અનુભવવું ..
પ્રેમ નું બંધારણ ના હોય
તેના પર ભારણ પણ ના હોય
પ્રેમ માં કોઈ ધર્મ નહિ, જાતિ નહિ
કોઈ બેડી નહિ, મનુષ્ય જાતિ જ સહી।
વર્ષા ના આગમન ના વધામણા જ હોય
કાળા ડિબાંગ વાદળો નો ગડગડાહટ જ હોય
પ્રેમ છુપાવવાની વસ્તુ નથી અને
મળે જાય એવું સસ્તું પણ નથી।
પ્રેમ એતો એક ઈબાદત છે.
પ્રભુ એ આપેલો પ્રસાદ છે
કઈ લોકો માટે એ રસીલો,
ઉન્માદ ભર્યો સ્વાદ છે
પણ એનું રહસ્ય વણઉકલ્યુ જ છે.
મને આ મળે તો કેવું?
બસ પછી તો સ્વર્ગ માંજ રહેવું
એકબીજાને આપેલા વચનો ને મૂર્તિમંત કરવાનું
અને જીવન ને જીવી જાણી ધન્ય ધન્ય #અનુભવવું .❤️
I'mr White 👽
For 👑 Always Happy ❤️

Gujarati Poem by પ્રેમની_પુરણપોળી️️ : 111420895
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now