એ પુસ્તક ના પાનાં ની વચ્ચે દબાયેલા
ફૂલની વેદના કોણ જાણે..?
સોળ વર્ષમાં તું સંસાર વસાવી બેઠો
એ પુસ્તક ક્યારે હસ્યું હસે કોણ જાણે..?
જેને તું પ્રેમની નિશાની કહે છે
ના જાણે તે એ નિશાની ને જોઈ હસે ક્યારે..?
એ ગુલાબ તારી યાદ કાજે દટાયું
એને મોક્ષ મળશે ક્યારે કોણ જાણે...?
✍️મરીચિ