Gujarati Quote in Poem by Girish Makwana

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*રહી ગયું*

ઓચિંતું કોઈ મને સ્પર્શી ગયું,
ને જાણે દિલ એક ધબકારો ચુકી ગયું.

પતંગિયું ફૂલને ચૂમીને જાતું રહ્યું,
ફૂલ જાણે વિરહ માં કરમાય ગયું.

નવી કૂંપળ ફૂટી એ ઝાડને જોતા,
એ જોઈને પીળું પતું પણ ખરી ગયું.

ટમટમતા તારલાએ ઝળહયું આકાશ,
દીવો બુઝાયો ને અંધકાર સમી ગયું.

ધોધમાર વરસી ધરતી પર વાદળી,
તોયે જાણે કોઈ ક્યાંક કોરું રહી ગયું.

✍️ગીરીશ મકવાણા

Gujarati Poem by Girish Makwana : 111420728
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now