#માન
તું માને તો "માન" છે અને....
ના માને તો પણ "માન" છે.....
"માન" છે મને મારુ કે મેં જેને ચાહ્યો ...
તેને આખી દુનિયા ચાહે છે...
તું પ્રત્યક્ષ નથી છતાં છો બધે...
તું પરોક્ષ રૂપે છવાયેલો છો બધે....
તું સ્થાન રૂપે મંદિર~મસ્જિદ કે...
ચર્ચ~ગુરુદ્વારા માં છો પણ...
ખરેખર તો બધા ના દિલ માં છો....
એટલે જ "માન" છે કે તું તો...
દરેક માં સમતલ છો પણ...
વિચારો દરેક ના અલગ છે તેથી....
તારા સ્વરૂપ અલગ છે....