Gujarati Quote in Poem by Needhi Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#પ્રેમ

દીપે અરુણુ પ્રભાત ને સંધ્યા કેરો સાદ,
ઘુઘવતા સાગરનો અનેરો તરખાટ.
ડોકે ઘુઘરમાળ ને હાથમાં છે હેલ,
પગની પાજેબનો મીઠો રણકાર.
ઘુંઘટની આડનો આનંદ અદીઠો,
મલકાતા મુખનો જોબનવંતો મેળો.
હાથ તારો ઝાલી લઉ પળવારમાં,
મનગમતો માણિગર આપે જો સાથ.

Gujarati Poem by Needhi Patel : 111420345
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now