મેં તારા હૈયાને ધબકતું જોઈ લીધું,
તો તું મને જોઈને પગને પાછા કેમ વાળે છે ?
મેં તારા નયનને તરસતું જોઈ લીધું,
તો તું મને જોઈને તારા નયનને કેમ ઢાળે છે ?
મેં તારા અધીરા મનડાને જોઈ લીધું,
તો તું મને જોઈને તારા મનડાને કેમ બાળે છે ?
મેં તારી ભીતરના દર્દને જોઈ લીધી,
તો તું મને જોઈને હાસ્યનો કળશ કેમ ઢોળે છે ?
મેં તારી ભીતર મારા #માન ને જોઈ લીધુ,
તો તું મારા માનને કેમ ટાળે છે ?
I'mr. White❤️
For👑Always Happy ❤️