Prem_222:
માન સન્માન, આદર સત્કાર તો બધાના થાય,
પણ, ઘર ની વહુ ને જો અપાય માન સન્માન તો ઘણું,
માન સન્માન, આદર સત્કાર તો બધાના થાય,
પણ, ઘરની લક્ષ્મીને અપાય જો માન સન્માન તો ઘણું,
માન સન્માન, આદર સત્કાર તો બધાના થાય,
પણ, ઘરેના અતિથિને જો અપાય માન સન્માન તો ઘણું,
માન સન્માન, આદર સત્કાર તો બધાના થાય,
પણ, આપણાં મા-બાપને જો અપાય માન સન્માન તો ઘણું,
માન સન્માન, આદર સત્કાર તો બધાના થાય,
પણ, આપણાં સાસુ સસરાને જો અપાય માન સન્માન તો ઘણું,
માન સન્માન, આદર સત્કાર તો બધાના થાય,
પણ, મળવા આવેલ નણંદને જો અપાય માન સન્માન તો ઘણું,
માન સન્માન, આદર સત્કાર તો બધાના થાય,
પણ, સમાજના ગરીબોને જો અપાય માન સન્માન તો ઘણું,
માન સન્માન, આદર સત્કાર તો બધાના થાય,
પણ, આંગણામાં બ્રાહ્મણને જો અપાય માન સન્માન તો ઘણું..... અસ્તુ....
#માન