💞પ્રેમ એટલે શું?
🌸તમને તમારા જેવું મળી જાય તો કોઈપણ વ્યક્તિને ,કોઈપણ જગ્યાએ, કોઈની પણ સાથે થઈ
શકે છે.
🌸પ્રેમ એટલે લાગણીઓનો પ્રવાહ તે ને વ્યાખ્યાયિત નથી કરી શકાતી સમય અને સંજોગો પ્રમાણે વ્યક્તિએ વ્યક્તિએ તેની વ્યાખ્યા બદલાતી રહે છે.
🌸ખાલી એમ કહી શકીએ કે એક સુખદ ઘટના છે.
🌸 સુંદર એહસાસ છે .
🌸નથી તેનો અંત કે નથી પૂર્ણ વિરામ.
🌸તે હંમેશા બિનશરતી હોય છે.
🌸દિલને ખુશ રાખતી મોસમ જેવો.
🌸એક ઈશ્વર્યરિય અનુભૂતિ કરાવતો અહેસાસ.
🌸પ્રેમ એટલે સીધી સરળ ભાષામાં કહીએ તો જેને પણ પ્રેમ કરતા હોઈએ એને જ માત્ર નહીં પણ એની સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓને પણ સમાન તીવ્રતાથી પ્રેમ કરતા રહેવું કદાચ એનું નામ જ પ્રેમ છે.💕
💞 Shanti.✨