વધુ એક આનંદના સમાચાર
લેખક શ્રી કમલેશ જોષીની વાર્તા "મધર એક્સપ્રેસ" માતૃભારતી દ્વારા આયોજિત "લોન્ગ સ્ટોરી કોમ્પીટીશન"માં પ્રથમ ક્રમે વિજેતા થઈ છે. ટૂંક સમયમાં આપ આ વાર્તા માતૃભારતી પર વાંચી શકશો. ખૂબ ખૂબ આભાર ટીમ માતૃભારતી, નિર્ણાયકો અને મહેન્દ્રભાઈ શર્મા..