ગમે તેટલું શારુ લખ્યું હોય ખુબજ હોંશથી, પણ વાચનાર ને બિલકુલ વાંચવામાં રુચીજ ન હોય તો?? એ કયાંથી લાવી આપવી, મને હમણા આવો અનુભવ થયો, મે પરાણે વંચાયું તો ના વાંચ્યું, પછી યુક્તિ કરી..આ તમનેય લાગું પડે..તોય ઉપરછલ્લું વાંચ્યું, પછી કહે ના આપણને આ લાગું ના પડે, પછી ન જાણે કેમ રસ જાગ્યો.બારીકાઈ થી વાંચ્યું અને કહ્યું મસ્ત..હવે આમનુ શું કરવું???