#દુકાળ
વૃધ્ધઆશ્રમ સાથે પડ્યો પનારો,
ભ્રષ્ટાચાર નો પકડ્યો કિનારો.
નૈત્ર હીન બનીને ઉભી ન્યાય મૂર્તિ
સ્ત્રી ને બનાવી જાણે રમકડાં ની કૃતિ.
શિક્ષણ નું થયું વેપારી કરણ,
દરેક સીતા નું થયુ હરણ.
મારીને ડુબકી પ્રાશ્ચિંત ના દરિયામાં,
વીણી લે મોતી સંયમ, ધૈર્ય,અને સત્ય.
મેળવી લે મુક્તિ આ કલિયુગમાં,
બસ,આ દુકાળગ્રસ્ત સમય માં.
Mahek Parwani