Prem_222:
સંજોગોની ના કરી કદર, ને પ્રેમ તો કરી લીધો પોતાના જોરે મને,
વિરહ નો સમય આવ્યો ત્યારે આંખોમાં આંસુ ઓનોં દુષ્કાળ નડયો મને,
બહુ બહુ કોશિશ કરી હળવા થવાની મન પરનો બોજ નડયો મને,
ન પહોંચવા દીધો એમને રડવામા હરાવી દીધો મને,
યાદ કરી કરી ને સારતો થોડા થોડા, કૂવામા ન હોઇ તો ક્યાંથી છલકાવાનું,
ઝાઝંવા બનીને સુકાઈ જતાં, નમક બની ને ભરમાંવી જતાં મને.
#દુષ્કાળ